મહેસાણા તાલુકાના મેવડ ગામે ખાતે ‌હિન્દુ દિકરી ના લગ્ન પ્રસંગે કડી ના મુસલમાન ભાઈ મામેરું ભર્યું - At This Time

મહેસાણા તાલુકાના મેવડ ગામે ખાતે ‌હિન્દુ દિકરી ના લગ્ન પ્રસંગે કડી ના મુસલમાન ભાઈ મામેરું ભર્યું


મહેસાણા તાલુકાના મેવડ ગામે ખાતે ‌હિન્દુ દિકરી ના લગ્ન પ્રસંગે કડી ના મુસલમાન ભાઈ મામેરું ભર્યું

કોઈ મંદિર કે કોઈ મસ્જિદ લડાઈ કરતા હોય છે. પરંતુ દરેક માનવી આ પૃથ્વી ની ધરતી છોડી ને જવું પડે છે . તો મંદિર અને મસ્જિદ પણ અહીં નું અહી એક દિવસ ચાલી નીકળ વા નું છે તેથી આજે પ્રજાજનો ધર્મ ના વાડા માં થી બહાર નીકળવા ની જરૂર છે. ધર્મ નો અર્થ એ છે કે માનવધર્મ છે તેમાં ના કોઈ હિન્દુ કે ના કોઈ મુસલમાન બસ એક જ ધર્મ છે તે માનવ ધર્મ તેનો તદસ્ય દાખલો આજે પણ જોવા ‌મળેલ છે મહેસાણા તાલુકાના મેવડ ગામે પારસંગભાઈ ચૌધરી ને ત્યાં દીકરી ના લગ્ન પ્રસંગે ભટાસણ (કડી)ના મુસલમાન ભાઈઓએ પાંચ લાખ મામેરુ ભર્યું...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.