પાળીયાદના રતનપર ગામમાં વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ યોજાયો
પાળીયાદના રતનપર ગામમાં વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ યોજાયો
આ કાર્યક્રમમાં હીન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને રતનપર ગામના સરપંચ સહીત અગ્રણી ઉપસ્થિત રહી કોમી એકતા એખલાસ ભાઇચારોનુ ઉદાહરણ પુરું પાડ્યું
બોટાદ જીલ્લાના પાળીયાદના રતનપર ગામ જ્યાં મુસ્લિમ સમાજના માત્ર 25/30 ઘર આવેલાં છે આ નાનકડા ગામમાં વર્ષાથી હીન્દુ મુસ્લિમ સમાજના લોકો તહેવાર સાથે ઉજવણી કરતા આવ્યા છે જ્યારે ગુરુવારના રોજ રતનપર ગામ ખાતે મદ્રશા એ ઈસ્લામિયાનો વાર્ષિક ઈનામ વિતરણનો જલસો(સમારોહ)યોજાયો હતો,આ કાર્યક્રમમાં મદ્રશાના બાળકોને ઇનામ વિતરણ કરાયું અને પ્રોત્સાહન આપવા આવ્યું હતું આ સમારોહમાં વિશેષ મહેમાન બોટાદ શહેરના મદ્રશા અસરફુલ ઉલુમ બચ્ચોં કા ઘરના સંચાલક મુફ્તી ઈમરાન સાહેબ પાળીયાદના જુમ્મા મસ્જિદના ઈમામ મૌલાના મકસુદ સાહેબ મસ્જિદ એ હનફીયાહ મસ્જિદના ઈમામ મોલાના શાકીર સાહેબ બોટાદથી અન્ય મૌલાના સાહેબ હાજર રહ્યા હતા.
રિપોર્ટ અસરફ જાંગડ
બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.