ધંધુકા ધોલેરા રોડ પર આવેલા મિલન રેસીડેન્સીમા રહેણાંક મકાનના છત પર પડી વીજળી.
ધંધુકા ધોલેરા રોડ પર આવેલા મિલન રેસીડેન્સીમા રહેણાંક મકાનના છત પર પડી વીજળી,
અમદાવાદ જીલ્લા ના ધંધુક માં પવન ગાજવીજ વીજળી સાથે કમોસમી વરસાદ
આજે ધંધુકામાં વહેલી સવારે સૂર્ય દેવ ને વાદળ એ સંતાડી દીધા છે તેથી વાતાવરણ ઠંડુ થઈ ગયું છે તેથી વહેલી સવારથી ધંધુકા માં ગાજવીજ અને વીજળી કડાકા સાથે ભયંકર વીજળી અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ચાલુ થયો તેમાં ધંધુકામાં સ્ટેટ લાઈટ પણ ચાલુ છે તે પણ જોવા મળી હતી. તેમાં ધંધુકા ધોલેરા રોડ પર આવેલા મિલન રેસીડેન્સી અબીબભાઈ મોદન ના રહેણાંક મકાનના છત પર વિજળી પડતા મકાનના ટોચ નો ખૂણો પડી જવા પામ્યો હતો સૂત્રોના જણાવ્યા મુજબ કોઈ જાના નહી થવા પામેલ નથી.
કમોસમી વરસાદ બાદ ઠંડીનો અહેસાસ થયો હતો અને ધંધુકા તાલુકા પંથકમાં વગેરે ગામમાં સવારથી કમોસમી વરસાદ માવઠું ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ પડતા શિયાળા માં માવઠું થતા ખેડૂતોની ચિંતા વધી હતી અને ચણા, જીરુ, કપાસ સહિતના પાકને નુકસાનની ભીતિ સર્જાઈ હતી.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.