આટકોટની વિરબાઇમાં કન્યા પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ અને વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી
આટકોટની વિરબાઇમાં કન્યા પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ અને વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં બધા બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. અને કાર્યક્રમના અંતે વર્ષ દરમ્યાન ભાગ લીધેલા અને પરીક્ષામાં ઉત્તમ દેખાવ રજૂ કરેલા બાળકોને શાળા પરિવાર તરફથી પ્રમાણ પત્ર અને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતાં
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.