વિસાવદર તાલુકાના માલધારીઓ દ્વારા મામલતદાર ઓફિસ તેમજ ટીડીઓ ઓફિસે માલઢોર સાથે રજુવાત - At This Time

વિસાવદર તાલુકાના માલધારીઓ દ્વારા મામલતદાર ઓફિસ તેમજ ટીડીઓ ઓફિસે માલઢોર સાથે રજુવાત


વિસાવદર તાલુકાના માલધારીઓ દ્વારા મામલતદાર ઓફિસ તેમજ ટીડીઓ ઓફિસે માલઢોર સાથે રજુવાતવિસાવદર મામલતદાર તેમજ ટીડીઓ ઓફિસેવિસાવદર માલધારી સમાજ દ્વારા માલઢોર લઈને રજુવાત કરવા આવીપહોંચ્યાહતા જ્યાંસુધી માલધારી ઓના પ્રશ્નનું નિરાકણ નહીંઆવે ત્યાંસુધી માલઢોર સાથે બેસવા મક્કમ વાત કરવામાં આવેતો વિસાવદર તાલુકા માં ગૌવચર ની જમીન આવેલછે તે જમીન ઉપર ભુમાફિયા દ્વારા પેસ કદમીકરેલ હોઈ તે પેસકદમી 100રૂપિયા ના સ્ટેમ્પપેપર ઉપર વેચાણથઈગયેલ છે તેવા પુરાવા સાથે વિસાવદર તાલુકા ના માલધારીઓ દ્વારા વિસાવદર મામલતદાર તેમજ ટીડીઓ ને રજુવાત કરેલ આરજુવાત ત્યારે વિસાવદર તાલુકા ની ગ્રામપંચાયત દ્વારા 2008થી ગૌવ ચર ઉપર પેસકદમી કરનાર આસામીઓને નોટિસ આપ્યે રાખેલ પરંતુ આજે 2023સુધીમાં તાલુકા ની એક એકરજમીન સરકારી તંત્રદ્વારા ખુલ્લીકરાવવામાં આવેલ નથી ત્યારે વિસાવદર તાલુકા ની સર્વનમ્બર 206પેકી 7ની જમીન વિસાવદર મામલતદારદ્વારા જાતેગૌવચર ની જમીન છૂટીકરાવેલ ત્યારે આજે ફરીપાછા તેજજમીન ઉપર પેસ કદમી ચાલુથયેલ હોઈ ત્યારે વિસાવદર તાલુકા ના માલધારીઓ દ્વારા રજુવાત કરતા વહીવટી તંત્રદ્વારા પેસકદમી દૂર નહિકરતા આજરોજ માલધારી ઓ દ્વારા વિસાવદર મામલતદાર તેમજ ટીડીઓ ને રજુવાત કરતા વિસાવદર ટીડીઓ બીપીનંદાણીયા દ્વારા હોદાનો રૂંવાબબતાવીને કહેલ કે એકવાર નહીં પચાસ વાર માલઢોર સાથેઆવસોતોય કામ તો મારીરીતેજ થશે તેવું માલધારીઓને જણાવેલ ત્યારે સવાલ એછે કે2008થી માલધારી ઓનીરજુવાત છે ત્યારે એક જવાબદાર અધિકારી દ્વારાઆવું વર્તન અશોભનીય છે ત્યારે વિસાવદર ના માલધાઓ પણ મક્કમ છે જ્યાંસુધી ગૌવચર ના પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાંસુધી પોતાના માલઢોર સાથેઓફિસ છોડવાના નથી તેવું વિસાવદર તાલુકા ના માલધારી દ્વારા મીડિયાને જણાવેલ છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.