વિજાપુર ના જંત્રાલ ગામે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો - At This Time

વિજાપુર ના જંત્રાલ ગામે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો


મહેસાણા જિલ્લામાં આવેલું વિજાપુર તાલુકાના ગામ જંત્રાલ ગામે સેવા સેતુ નો કાર્યક્રમ માં ધારાસભ્ય ડો સી જે ચાવડા ની અધ્યક્ષતા માં યોજાયો હતો જેમાં ગામજનો ને આવક ના દાખલા તેમજ આધાર કાર્ડ માં મોબાઈલ લીંક તેમજ સુધારણ તેમજ આયુષ્યમાન કાડે કાઢી આપવા ની કામગીરી કરવા માં આવી હતી જંત્રાલ ગામના તલાટી કમ મંત્રી તેમજ વી સી ઈ કમેચારી ઓ એ પણ સેવાઓ પુરી પાડી હતી ધારાસભ્ય ને કાયૅકમ સ્થળ ઉપર હાજર રહી તેપને અલગ અલગ મુદાઓ ઉપર કામગીરી માટે જરૂરી સૂચનો કર્યા હતા આ પ્રસંગે વિજાપુર તાલુકાના પૂર્વ પ્રમુખ વિજયભાઈ પટેલ જિલ્લા સદસ્ય હષૅદભાઈ પટેલ તાલુકા સદસ્ય બી ડી પટેલ પૂર્વ જિલ્લા સદસ્ય પૂર્વ કારોબારી ચેરમેન હિતેન્દ્રસિંહ પરમાર અને ગામના સરપંચ કિરણભાઈ પટેલ તેમજ વિજાપુર ના મામલતદાર જે એસ પટેલ અને ટીડીઓ સપના બેન રાજપુત હાજર રહ્યા હતા અને સેવા સેતુ ની કામગીરી ઉપર હાજર રહી અને ગ્રામજનો ને માગૅદશૅન આપ્યું હતું સેવા સેતુ નો ગામજનો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને લાભ લીધો હતો

મુકેશ પ્રજાપતિ વિજાપુર ખરોડ
મો,9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.