મહીસાગર જીલ્લા ભાજપ ની મહત્વની બેઠક સર્કિટ હાઉસ લુણાવાડા ખાતે મળી
આજેઆગામી કાર્યક્રમો ના અનુસંધાને લુણાવાડા મુકામે જિલ્લા સંગઠન ની બેઠક મડી. જેમાં જિલ્લા ભાજપા પ્રભારી શ્રી કનુભાઈ પટેલે આગામી કાર્યક્રમો ની વિસ્તૃત માહિતી આપી, ઇન્ચાર્જ શ્રી ઓ પાસે થી આગામી કાર્યક્રમો માં તેમનું આયોજન માગ્યું અને તેમાં તેમને તેમના સૂચન પણ આપ્યા હતા.
આ બેઠક માં સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ,ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણ,જિલ્લા મહામંત્રી પ્રદીપસિંહ રાઠોડ, જયેન્દ્રભાઈ,જિલ્લા હોદ્દેદારો,મંડલ પ્રમુખ શ્રી ઓ,મહામંત્રી શ્રી ઓ,જિલ્લા મોરચા ના પ્રમુખ શ્રી ઓ,આગામી કાર્યક્રમો ના ઈન્ચાર્જ શ્રી ઓ ઉપસ્થિત રહયા.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.