જસદણ-યાત્રાધામ ઘેલા સોમનાથને લઇને મોટા સમાચાર.. - At This Time

જસદણ-યાત્રાધામ ઘેલા સોમનાથને લઇને મોટા સમાચાર..


જસદણ-યાત્રાધામ ઘેલા સોમનાથને લઇને મોટા સમાચાર..
ઘેલા સોમનાથમાં જળાભિષેક માટે ૩૫૦ રૂપિયા વસૂલવાનો નિર્ણય પાછો ખેંચાયો
નાયબ જિલ્લા કલેક્ટર દ્રારા સત્તાવાર જાહેરાત કરવામાં આવા.
અગાઉ જળાભિષેકના રૂપિયા વસૂલવાની જાહેરાત કરાઇ હતી.
જો કે ટ્રસ્ટની બેઠક બાદ નિર્ણય બદલાયો.
રીપોર્ટ રસીક વિસાવળીયા 780190172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.