જાયન્ટ્સ ગ્રુપ દ્વારા ધો.10 અને 12 ના વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવામાં આવી.......... - At This Time

જાયન્ટ્સ ગ્રુપ દ્વારા ધો.10 અને 12 ના વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવામાં આવી……….


જાયન્ટ્સ ગ્રુપ દ્વારા ધો.10 અને 12 ના વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવામાં આવી..........
આજથી શરૂ થયેલી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ. જાયન્ટ્સ હિંમતનગર અને જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા હિંમત હાઇસ્કુલ નંબર 2 ,હિંમતનગર ખાતે વિદ્યાર્થીઓને ગોળ,પેન અને ચોકલેટ આપીને શુભેચ્છાઓ આપવામાં આવી. જેમાં જાયન્ટ્સ હિંમતનગર સહિયરના પ્રમુખ સોનલબેન મહેતા, સહમંત્રી ઇલાબેન, મંજુલાબેન, દક્ષાબેન, હીનાબેન, દિપ્તીબેન, વિમળાબેન, અંકિતાબેન તથા જાયન્ટ્સ હિંમતનગરના પ્રમુખ પંકજભાઈ મહેતા, સહમંત્રી ધીરુભાઈ પંચાલ, રવિન્દ્રભાઈ રાવલ, પંકજભાઈ શુક્લા તથા અન્ય સભ્યો હાજર રહ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image