દામનગર સતત લોકો થી ધમધમતા અજમેરા શોપિંગ સેન્ટર ના ખૂણે જોખમી વીજ પોલ સલામત કરો - At This Time

દામનગર સતત લોકો થી ધમધમતા અજમેરા શોપિંગ સેન્ટર ના ખૂણે જોખમી વીજ પોલ સલામત કરો


દામનગર સતત લોકો થી ધમધમતા અજમેરા શોપિંગ સેન્ટર ના ખૂણે જોખમી વીજ પોલ સલામત કરો

દામનગર શહેર ના સતત શહેરીજનો થી ધમધમતા અજમેરા શોપિંગ સેન્ટર ના ખુણે જોખમી વીજ પોલ ફાઉન્ડેશન માંથી ચડી ગયેલ લોખડ વીજ પોલ વરસાદ પહેલા દૂર કરી રાહદારી ઓને ભય મુક્ત કરો PGVCL ની કચેરી માં અનેક રજૂઆતો પછી મહિના ઓ સુધી ફરિયાદો નો ઉકેલ નહિ આવતા લોકો માં ભારે નારાજગી જોવા મળી રહી છે છભાડીયા રોડ બહારપરા પોપટપરા પુરબીયા શેરી લુહાર શેરી પટેલ શેરી ઉંડપા સહિત ના વિસ્તારો માં લોવોલ્ટ થી પીડાતા ગ્રાહકો ના વીજ ઉપકરણો કામ આપતા નથી યુનિટ ના પુરા ભાવ ભરતા ગ્રાહકો ને પૂરતો વીજ પુરવઠો નહિ મળવા ની લેખિત ફરિયાદ છતાં PGVCL ના ડેપ્યુટી ઈજનેરે સર્વે કરી લોવોલ્ટ ની સમસ્યા ઉકેળવી જોઈ એ વરસાદ પહેલા જોખમી વાયર પોલ દૂર કરવા જોઈ એ શહેર ના સતત રાહદારી ઓની ચહલ પહલ ધરાવતા લુહાર શેરી અજમેરા શોપિંગ ના ખૂણે આવેલ જોખમી વીજ પોલ નું ફાઉન્ડેશન ભરી સલામતી ના પગલાં લેવા જરૂરી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.