લુણાવાડા અમદાવાદ હાઇવે હાડોડ પુલ પર અકસ્માત
મહીસાગર બ્રેકીંગ
મહીસાગર જિલ્લાના લુણાવાડા થી પસાર હતો હાઇવે રોડ અમદાવાદ અને ગાંધીનગર જતો રસ્તા પર હાડોડ પુલ પર ડંમ્પર અને કાર સાથે અકસ્માત થયો હતો. જે ડમ્પર નંબર GJ 9 Z 8567 અને કાર નંબર GJ 7 BB 2020 આ બંને વાહન હાડોડ પુલ પર અક્સ્માત થયો હતો જે કાર ચાલકને 108 મારફતે કોટેજ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા .
રીપોટર.ભીખાભાઈ ખાંટ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.