ગામની સમૃધ્ધિનો માર્ગ પ્રાકૃતિક ખેતી અને દેશી ગાય
તા.૧૫-૦૬-૨૦૨૪ ને શનિવાર ના દિવસે જૂનાગઢ જિલ્લાના માળીયા તાલુકાના કુકસવાડા ગામે શ્રી હીરાભાઈ પંડિત ના ગૌ કૃપા પ્રાકૃતિક ફાર્મ ઉપર જ ગૌ આધારીત પ્રાકૃતિક કૃષિ નું પ્રેક્ટિકલ પ્રશિક્ષણ HDFC BENK અમ્બુજા ફાઉન્ડેશન ક્લાયમેન્ટ સ્માર્ટ એગ્રીકલ્ચર પ્રોજેકટ માંગરોળ દ્વારા FF : સુનિલ ચારિયા FF : હેતલબેન FF : મહેન્દ્ર આત્રોલિયા FF : દક્ષેશ વાડલિયા તથા માસ્ટર ટ્રેનર FF : કિશોરભાઈ ચુડાસમા દ્વારા પ્રેક્ટિકલ બીજામૃત જીવામૃત ઘનજીવામૃત આચ્છાદાન વાપસા મિશ્ર પાકપધ્ધતિ નો પ્રશિક્ષણ આપવામાં આવ્યું તેમ ઉપસ્થિત જુનાગઢ જિલ્લા સયોજક લખુભાઈ સિસોદિયા તાલુકા સહ સયોજક ભીખુભાઈ સિંધવ તેમજ માંગરોલ તાલુકાના સહ સયોજક સંજયભાઈ સોલંકી તેમજ આજુ બાજુના પ્રગતિશીલ ધરતી પુત્રો હાજર રહ્યા
ગાય ગામડું અને ખેતી ઉપર પ્રશિક્ષણ આપવામાં આવ્યું

રિપોર્ટર સુદીપ ગઢીયા -9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.