રાજકોટમાં હેરિટેજ વિસ્તાર 35 વર્ષ થતી રોશની કરવામાં નહીં કરવામાં આવે.
TRP અગ્નિકાંડબાદ તંત્ર દ્વારા શહેરમાં તહેવારોમાં નીતિનિયમો ઘણા નવા નિયમો આવતા હોયએ che ત્યારે રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી તહેવારો દરમિયાન અનેક પ્રકારની જાહેરનામા બહાર પાડવામાં આવતા હોય છે. છેલ્લા 30-35 વર્ષથી બજારમાં તહેવારને દરમિયાન બજારો રોશનીથી શણગારવામાં આવતી હતી આ વર્ષે શહેરના હેરિટેજ વિસ્તાર ગણાતા એવા ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ અને કડિયા નવલાઈન રોશનીથી શણગારવામાં નહીં આવે. એસોસિએશનના પ્રમુખ સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી વિસ્તારમાં દિવાળીના તહેવારને લઈને રોશનીથી સજજ કરવામાં આવતું હતું. જેમાં ધર્મેન્દ્ર ઍસો. દ્વારા નક્કી કરવામાં આવ્યુ. તેમજ તંત્ર દ્વારા જે 20 ફૂટ ઉંચાઈ પછીની મંજુરી મળે તેમ હતી જેથી કરી આ વર્ષ બજારોમાં રોશની શરણગાવામાં આવશે નહિ તેમ ઍસો.ના પ્રમુખ હિતેશભાઈ અનડકટએ જણવ્યું હતુ.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.