આજ રોજ બોટાદ શહેરમાં જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી
આજ રોજ બોટાદ શહેર ખાતે ભગવાન જગન્નાથ ની યાત્રા તળાવે ગિરનારી આશ્રમ થી પ્રારંભ થઈને રંગે ચંગે બોટાદ ના મેઈન રોડ પર નીકળી બોટાદ ના વિવિધ વિસ્તારોમાં નીકળી હતી આજરોજ અષાઢી બીજ નિમિત્તે વર્ષો જૂની પરંપરા મુજબ શ્રી કૃષ્ણ ભગવાન ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગર ચર્યા માં નીકળ્યા હતા સહુ ભક્તો એ બહોળી સંખ્યામાં માં દર્શન નો લહાવો લીધો સાથે શ્રી આત્માનંદ સરસ્વતી (ભજનાનંદ આશ્રમ) બોટાદ નવહથા હનુમાન મહંત શ્રી અનેક સંતો મહંતો યાત્રા જોડાયા હતા સામત ભાઈ જેબલિયા,સતુભાઇ ધાધલ ( વિશ્વ હિન્દુ પરિષદ બોટાદ જિલ્લા અધ્યક્ષ) જીજ્ઞેશભાઈ
બોળિયા ( બોટાદ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ) અનેક લોકો આ રથયાત્રા માં જોડાયા હતા એસ પી શ્રી કરણ રાજ વાઘેલા સાહેબ ની ઉપસ્થિતિ અને આગેવાની હેઠળ આ રથયાત્રા પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત સાથે આ રથયાત્રા સંપન્ન થઈ હતી કોઈ અનિશ્ચિત બનાવ બન્યો નહોતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.