20થી 28 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા ઠંડક વધી - At This Time

20થી 28 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા ઠંડક વધી


શહેરનું ન્યૂનતમ 12.6 અને મહત્તમ તાપમાન 29.5 ડિગ્રી

રાજકોટ શહેરમાં સોમવાર સવારથી સાંજ સુધીમાં ટાઢોડું અનુભવાયું હતું. હવામાન વિભાગના ચોપડે નોંધાયા મુજબ ન્યૂનતમ તાપમાન 12.6 ડિગ્રી સેલ્શિયસ જ્યારે મહત્તમ તાપમાન 29.5 ડિગ્રી સેલ્શિયસ રહ્યું હતું. હવાની સરેરાશ ગતિ વહેલી સવારે 4, બપોરે 12 અને સાંજે 8 કિલોમીટર પ્રતિ કલાક જેટલી રહી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.