મુળી ના કરશનગઢ પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી કાર્યક્રમ યોજાયો - At This Time

મુળી ના કરશનગઢ પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી કાર્યક્રમ યોજાયો


*મુળી ના કરશનગઢ ગામે કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો*

કરસનગઢ પ્રા શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત મુખ્ય મહેમાન મામલતદાર મુળી આરડી પટેલ સાહેબ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સુરેશભાઈ સી.આર.સી ભાવેશભાઈ બીઆરપી કૃષ્ણકાંતભાઈ ની હાજરીમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં મામલતદાર સાહેબ શ્રી દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી શાળાની કન્યાઓ દ્વારા મહેમાનોનું સ્વાગતગીત તથાઆચાર્યશ્રી એસએમસી ના સભ્યો દ્વારા પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ બાલવાટિકા ધોરણ 1 નવીન પ્રવેશપાત્ર 19 બાળકોનું નામાંકન કરવામાં આવ્યુંઆંગણવાડી બાળકોનું નામાંકન કરવામાં આવ્યું ધોરણ 1 થી 8 માં એક થી ત્રણ નંબર પ્રાપ્ત કરનાર બાળકોને સાહેબ શ્રી હસ્તક ઇનામ વિતરણ કરવામાં આવ્યું સાહેબ શ્રી શિક્ષણ મહત્વ વિશે ઉદબોધન કરવામાં આવ્યુંગામના લોક સહકારથી બાલવાટિકા દફ્તર પાટીપેન તથા તમામ બાળકોને શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું ત્યારબાદ શાળા શિક્ષક દ્વારા આભારવિધિ કરવામાં આવી છલ્લે નવા સંકુલ શાળા મા વૃક્ષારોપણ કરવામાં આવ્યું

*રામકુભાઇ કરપડા મુળી*


9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.