બરવાળા ખાતે બનેલ ચોરી ના બનાવ માં ખુબ ફરિયાદી ને ઢોર માર મારવા બાબતે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ ને રજૂઆત કરાઈ
આજરોજ તારીખ ૨૧-૦૬-૨૦૨૨ ના રોજ ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા પ્રમુખશ્રી ભીખુભા વાઘેલા સાહેબને બરવાળા શહેરના પ્રવિણભાઈ ભરતભાઇ પરમાર જેઓના ઘરે ચોરીના બનાવ અંગે ફરિયાદી ને ઢોર માર મારવા બાબતે બોટાદ શહેરના સતવારા સમાજના આગેવાનોએ જિલ્લા પ્રમુખને લેખિતમાં રજૂઆત કરતા અમો ને ન્યાય અપાવવા માટે ખાતરી આપેલ છે. ઉપસ્થિત રહેલા સમાજના આગેવાનો ગણપતભાઈ કણઝરિયા, કિશોરભાઈ પાટીવાળા, કિરીટભાઈ પાટીવાળા, શાંતિભાઈ ડાભી, લાલજીભાઈ કણઝરિયા, નટુભાઈ પેંડાવાળા, દલસુખભાઈ ચીકાભાઈ ડાભી, રાકેશભાઈ હડીયલ, જગદીશભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.