જસદણના રહેવાસી હેમાંગભાઈ વ્યાસનું દુઃખદ અવસાન
મૂળ ગોંડલ નિવાસી હાલ જસદણ સ્વ.રમેશચંદ્ર ધનેશ્વર વ્યાસ તથા જ્યોતિબેન રમેશચંદ્ર વ્યાસનાં સુપુત્ર હેમાંગભાઇ રમેશચંદ્ર વ્યાસ નું તા.04/01/2025 નાં રોજ બપોરે 3.00 કલાકે દુઃખદ અવસાન થયેલ છે. તેમની અંતિમ યાત્રા તા.04/01/2025 નાં રોજ સાંજે 9.00 (નવ કલાકે )તેમનાં નિવાસસ્થાન મોતીચોક, જસદણ થી રાખેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.