કાનીયાડના સબ સેન્ટર તરઘરા ખાતે વાયરલ એનકેફેલાઇટીસ (ચાંદીપુરા) રોગ અંતર્ગત દવા છંટકાવ
(કનુભાઈ ખાચર દ્વારા )
આજ રોજ તારીખ 24/07/2024 ના પ્રા.આ.કે કાનીયાડના સબ સેન્ટર તરઘરા ખાતે વાયરલ એનકેફેલાઇટીસ (ચાંદીપુરા) રોગ અંતર્ગત ગ્રામ પંચાયત દ્વારા 350 કિલો મલેથીયોન +ચૂનો દવા છંટકાવ કામગીરી જેમાં પ્રા શાળા , પંચાયત, આંગણવાડી સબ સેન્ટર વગેરે સરકારી મકાનો, તથા સમસ્ત ગામની બજારોમાં તથા કાચી માટીના મકાનો આવરી લેવામાં આવ્યા. તથા આઇ.ઇ.સી કરવામાં આવી. આ કામગીરી તલાટી કમ મંત્રી જી .ડી .મકવાણા, સરપંચ રસિકભાઈ સાંકળીયા તથા આરોગ્ય કર્મચારી અલ્પેશભાઈ પંચાલના નિરીક્ષણ હેઠળ કરાવવામાં આવી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.