જનસાળીના પાટીયા પાસે બાઈક અને ઇકો વચ્ચે અકસ્માત ૧ વ્યક્તિ ઉજાગ્રસ્ત ૧ મોત - At This Time

જનસાળીના પાટીયા પાસે બાઈક અને ઇકો વચ્ચે અકસ્માત ૧ વ્યક્તિ ઉજાગ્રસ્ત ૧ મોત


લીમડી બગોદરા હાઈવે પર જનસાળીના પાટીયા નજીક ઇકો એ બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો
બાઇકચાલકમહેન્દ્રભાઈ ઠાકરશીભાઈ પાટડીયા ઉંમર વર્ષ 50 અને તેમની પત્ની ભાવનાબેન મહેન્દ્રભાઈ પાટડીયા ઉંમર વર્ષે 48રહે વઢવાણ થી પોતાની સાસરી બળોલ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ગમખ્વાર અકસ્માત સર્જાયો તેમાં ઘટના સ્થળે મહેન્દ્રભાઈ ઠાકરશીભાઈ નું મોત નિપજ્યું હતું અને તેમના પત્નીને 108 મારફતે ભાવનાબેન મહેન્દ્રભાઈ પાટડીયા ને બાવળા ની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી હતી. લોકોના ટોળેટોળા એકઠા થયા હતા

રીપોર્ટર: મુકેશ ધલવાણીયા ધોળકા બાવળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image