મેલડી ધામ માં પ્રાગટ્ય દિવસ અને મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ઇલોલ હિંદુ મુસ્લિમ - At This Time

મેલડી ધામ માં પ્રાગટ્ય દિવસ અને મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ઇલોલ હિંદુ મુસ્લિમ


મેલડી ધામ માં પ્રાગટ્ય દિવસ અને મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ઇલોલ હિંદુ મુસ્લિમ આગેવાનો એકઠા થઈ આ પર્વનું ભવ્ય રીતે ઉજવણી કરવાં માં આવી અને મેલડી ધામ જ્યાં બનાવવા માં આવ્યું છે ત્યાં ઇલોલ ગામના મુસ્લિમ આગેવાનો ઘ્વારા ગામમા રજડતી ગાયો માટે ખુલ્લા મેદાન માં તારની વાડ કરી ત્યાં પાણીનો બોર એક દાતા ઘ્વારા બોર કરી આ જગ્યા નો ઉપીયોગ આવી રખડતી અને રજડતી ગાયો માટે હવાળો બનાવી ઘાસચારો લાવી ગૌ માતાની સેવા કરવા માટે તત્પર એવા ગામલોકો એની મેલડી ધામ ના પૂજારી યુવરાજસિંહ અને આજુબાજુ ગામ ના લોકો સાથે હળી મળી આવી ગાયો નું રેકડેખ રાખી અહીં ખુબ મોટા પ્રમાણ માં ગૌ શાળા બનાવવા પ્રયત્ન કરી રહેલ છે તો સરકાર આંબાબતે ગૌ માતા માટે વિચારી આ જગ્યા ફાળવી આપે તેવી ગામલોકો ઘ્વારા પ્રયત્નો કરી રહ્યા છે ઇલોલ ગ્રામ પંચાયત માં યુરાજસિંહ બાવજી ઘ્વારા અપાયેલ અરજીને અનુસંધાને કલેકટર સાહેબ ને ભલામણ કરતો ઠરાવ કરી આપેલ છે અને આ જગ્યા ઉપર મુસ્લિમ કોમ ના આગેવાનો ઘ્વારા અપાયેલ દાન થી અને પંચાયત બોડી ના સહયોગ થી આ કામ થયેલ છે અને આ ગામ કોમી એકતાનો નમૂનો છે 2002 ના કોમવાદ ના દોર માં પનં આગમ ના લોકોએકતા થી રહ્યા હતા અને હંમેશ માટે કોમી એકતા અને ભાઈ ચારા થી રહેશે અને આપ્રસંગે ગામના મુસ્લિમ આગેવાનો ને બોલાવી કાનડા, કનાઈ, અસાદન, મહેરપુરા ના હિન્દૂ સમાજ ના આગેવાનો હાજર રહી થયેલ કામ બદલ આભાર વ્યક્ત કરી ફુલહાર પહેરાવી સ્વાગત કરવા માં આવ્યું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.