ગારીયાધાર બ્રેકીંગ... - At This Time

ગારીયાધાર બ્રેકીંગ…


ગારીયાધાર બ્રેકીંગ...

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકા ફાચરિયા ગામે બીજું મર્ડર આવ્યું સામે....

સગા મામા એ બીજા ભાણેજ નું પણ તેજ દિવસે કર્યું હતું મર્ડર...

જીણા નામ ના મોટા ભાણેજ ની હત્યા કર્યા બાદ નાના ભાણેજ પણ કરી હતી હત્યા....

હત્યા કરેલી લાશ ફાચરિયા ગામ ના રોજમાળ ની ધાર માં દાટેલી હાલતમાં મળી આવી...

લાશ ને કૂતરા એ બહાર કાઢી ખાઈ ગયા હતા...

ગારીયાધાર ફાચરિયા ગામે ડબલ મર્ડર થયું....

પોલીસે મૃતદેહને કબજે લઈ ને ફોરેન્સિક માટે ભાવનગર હોસ્પિટલમાં લઈ જવાઈ...

મૃતક ના નામ ::- જીણા ભાઈ રાઠવા..

દિપક રાઠવા...

આરોપી નું નામ ::- દશરથ બામણ...

મૃતક છોટાઉદેપુર થી ખેત મજુરી કરવા માટે રાજુ ભાઈ વાઘણી ની વાડીએ કામ કરતા હતા...

જ્યારે આરોપી નું મૂળ વતન મધ્યપ્રદેશ નો રેહવાસી છે....

મૃતક ને આરોપી ની પત્ની ચંપા ને સાથે આડા સંબંધ હોય જેને લઈ ને થઈ હત્યા...

એક ની હત્યા કરી વાડી માં ફેંકી હતી જ્યારે બીજી લાશ ને વાડી થી 200 મીટર દૂર રોજ માળ ની ધાર માં દાટી દીધી હતી...

બીજી લાશ ગત મોડી રાતે મળી આવતા સિંગલ મર્ડર ડબલ મર્ડર માં ફેરવાયો... ગારીયાધાર રિપોર્ટર વિશાલ બારોટ9723531211 સાથેઅશોક ચૌહાણ9978128943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image