હરીપર પ્રાથમિક શાળા ની મુલાકાતે શિક્ષણ સમિતિ ના ચેરમેન ધોરજીયા પધાર્યા - At This Time

હરીપર પ્રાથમિક શાળા ની મુલાકાતે શિક્ષણ સમિતિ ના ચેરમેન ધોરજીયા પધાર્યા


હરીપર પ્રાથમિક શાળા ની મુલાકાતે શિક્ષણ સમિતિ ના ચેરમેન ધોરજીયા પધાર્યા

લીલીયા તાલુકા ના હરિપર પ્રા.શાળા આકસ્મિક મુલાકાતમાં જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન ભીખુભાઇ એમ. ધોરાજીયાની ઉપસ્થિતિમાં બાળકો સાથે વિચારગોષ્ઠી સહ સવાંદ સાથે ભવિષ્યના ભારતના સાચા ઘડવૈયા બનો અને ભવિષ્યમાં IPS/IAS બની દેશનું નામ રોશન કરો તેવા રૂડા આશીર્વાદ આપી વક્તવ્ય રજૂ થયેલ તેમજ વિવિધ પ્રકારના બાગ-બગીચા નિદર્શન, વિજ્ઞાન/ગણિત લેબમાં સરગવા બેન્ક સહ વિવિધ મોડેલ નિદર્શન,ભીંતપત્રો પરના સ્લોગન નિહાળી અંત્યત પ્રભાવિત થયા & ગુજરાત સરકાર દ્રારા તાલુકા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક રાજેશભાઇ એન.પાનસુરીયાને મળેલ એવોર્ડના સંસ્મરણો યાદ કરી ખરાઅર્થમાં વિકસિત ભારત-૨૦૪૭ નું સ્વપ્ન સાકાર કરવા માટેનું અત્રેની શાળામાં સર્વાંગીણ શિક્ષણ જોવા મળ્યું, સૌ શાળા સ્ટાફને ખૂબ-ખૂબ શુભેચ્છા પાઠવું છું.તેમ જણાવ્યું હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.