જસદણના જુના જસાપર થી જીવાપર જવાના રસ્તે વિપુલભાઈ રાઘવભાઈ વોરા અને તેમનાં પાડોશી નયનભાઈ કેશુભાઈ પાણીરી બાઈક લઈને જતા તે સમયે કોઈ અજાણ્યા GJ 03 EL 1832 નંબર પ્લેટ વાળા ઇકો કાર ચાલકે તેમને ઠોકર મારી હતી જેથી વિપુલભાઈને પગના ભાગે વધારે ઇજા થતાં રાજકોટ હોસ્પિટલે ખસેડાયા હતા જેની આટકોટ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી

આ પ્રકારના તમામ સમાચાર માટેે