રાધાનેસડા ગામે પાણીની રઝળપાટને લઈ વાવ ધારાસભ્યની સ્થળ મુલાકાત.
વાવના રાધાનેસડા ગામે પાણીની સમસ્યા હોઈ તેના નિવારણ માટે વાવના નવનિયુક્ત ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર રાધાનેસડા ગામની રૂબરૂ મુલાકાત લઈ સમસ્યાઓ જાણી હતી.
છેલ્લા કેટલાય સમયથી પાણી અને લાઈટના સમસ્યાથી ઝઝૂમતા વાવ તાલુકાનું રાધાનેસડા ગામની આજરોજ વાવ ધારાસભ્યએ સ્વરૂપજી ઠાકોરે આ પ્રશ્નનોના નિરાકરણ માટે સ્થળ ઉપર અધિકારીગણ સાથે રાખી ગામલોકોને થતી સમસ્યાઓની ચર્ચાઓ કરી સમસ્યાનો તાત્કાલીક ધોરણે હલ કરવા સૂચન કર્યું હતું.
અહેવાલ-જીતેન્દ્રસિંહ ઝાલા
મો.૯૯૨૫૯૨૩૮૬૨
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.