28 અને 29 તારીખ આસપાસ ગુજરાતમાં જોવા મળશે ભારે અતિભારે વરસાદ
જસદણ, વિછીયા, ચોટીલા, બોટાદ, ગઢડા અને ઢસા તેમજ તેની આસપાસના વિસ્તારોમાં તારીખ 28 અને 29 જુલાઈ ના રોજ છૂટો છવાયો, સ્થિર અસ્થિર ભારે અથવા મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે ત્યારબાદ છુટા છવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ રહી શકે અને ફરી 2 ઓગસ્ટ થી 6 ઓગસ્ટ દરમિયાન વરસાદનો બીજો રાઉન્ડ આવી શકે તેવી શક્યતા પણ છે વિવિધ ફોરકાસ્ટ મોડેલ આધારિત હરેશભાઈ બી ઝાપડીયાએ અનુમાન આપેલ છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.