આધાર કાર્ડ રેશન કાર્ડ પછી પ્રજા નિરાધાર સરકાર ને પણ મોંઘવારી નડી રહી છે FSL પરીક્ષણ રિપોર્ટ ના ભાવો માં અનેક ગણો વધારો
આધાર કાર્ડ રેશન કાર્ડ પછી પ્રજા નિરાધાર
સરકાર ને પણ મોંઘવારી નડી રહી છે FSL પરીક્ષણ રિપોર્ટ ના ભાવો માં અનેક ગણો વધારો
વિશ્વ ને યોગ કરાવનાર દેશ અનેક પ્રકાર ના કપરા સજોગ અને અનેકો વિયોગ માંથી પસાર થઈ રહ્યો છે રશિયા યુક્રેન યુદ્ધ રોકાવી દેનાર વિશ્વ નેતા પોતા ના દેશ મણિપુર માં ૧૬ મહિના થી ચાલતી હિંસા રોકાવી નથી શકતા એ અચરજ કહી શકાય સુપ્રીમ કોર્ટ દ્વારા ગેર બંધારણીય ઠેરવેલ ઇલેકટોરલ બોન્ડ ભલે ગેર બંધારણીય ઠર્યા પણ શાસક માટે આશીર્વાદ બન્યા પાર્ટી ના પેસા થી પગારદાર પ્રચારકો ને નિયમિત માનદ વેતન તો મળતું થયું ને ? ગંદા હૈ પર ધંધા હૈ તાજેતર માં સરકારી શાળા ના વિદ્યાર્થી ઓને આપતી શિષ્યવૃત્તિ માં આધાર કાર્ડ અને રેશન કાર્ડ લીક કરવા ગામો ગામ ઓન લાઇન એન્ટ્રી કરાવવા લાઈનો લાગી રહી છે અનેક પ્રકાર ની અસમંજસ ઉભી કરતી આ સમસ્યા થી વિસંગતતા દૂર કરવાની દુરંદેશી ઓનો ભારે અભાવ જોવા મળી રહ્યો છે આધાર રેશન કાર્ડ પછી પણ પ્રજા વારંવાર નિરાધાર બનતી રહે છે આધાર કાર્ડ ચેન્જ પ્રક્રિયા દરેક જગ્યા એ સદંતર બંધ રેશન કાર્ડ માં નામ ચેન્જ માં નિયત નમૂના ઓ મામુલી શિષ્યવૃત્તિ મોટો પ્રોસાઇડીગ ખર્ચ કરતા વાલી હારી થાકી રહ્યા છે શિષ્યવૃત્તિ મેળવવા ની મથામણ થી થાકી ગયા શિષ્યવૃત્તિ મળવી હોય તો મળે નો મળે તો કહી નહિ લાંબો નિહાકો વહે સરકાર ને પણ મોંઘવારી નડી રહી છે ગુના ડિટેકટિવ માં આશીર્વાદ નિવડતા અનેક પરીક્ષણો મોંઘા બન્યા બ્રેઇન મેપીગ નાર્કો ટેસ્ટ અનેક એનાલિસિસ સહિત એફ એસ એલ પરીક્ષણ લેબ માં ૧૫ હજાર થી લઈ સવા લાખ સુધી ના ભાવો લેબ રિપોર્ટ ના થયા ગુજરાત સરકાર ની ગેરી કરતા વધુ પરીક્ષણો FSL માં કરાય છે ત્યારે આટલો તોતિગ ભાવ વધારો સરકાર ને પણ મોંઘવારી નડે છે તે આ ભાવ વધારા થી નક્કી થઈ રહ્યું છે
હીરા ઉદ્યોગ માં ભારે મદી અનેક રત્ન કલાકારો ની આત્મ હત્યા ઓના કિસ્સા વધી રહ્યા છે ત્યારે પરોક્ષ કે પ્રત્યેક દેશ ને કરોડો નું વિદેશી હુંડિયામણ રહી આપતા દુજણી ગાય જેવા આપ બળે આગળ વધી હજારો હાથ ને હુન્નર કૌશલ્ય આપતા હીરા ઉદ્યોગ માટે સરકારે પાર્ટી એ રાહત આપવી જોઈ એ સરકાર ના બજેટ માંથી વિવિધ બોર્ડ ને ગ્રાન્ટ અપાય છે પૂર્વ મુખ્ય મંત્રી વાઘેલા વખત માં ડાયમંડ વિકાસ બોર્ડ ચાલતું હતું તે પૂર્વવત કરો તો હીરા ની દિશા ને પાડી શકાય ગુજરાત માં વધતા જતા મહિલા અત્યારચાર ના કિસ્સા આંખ ઉધડનારા છે ત્યારે આદર્શ ઉપમા ને દાસી નો દરજ્જો ભોગવતી મહિલા ઓ માટે સરકારે વિચારવું જોઈ એ સ્ત્રી ઓને મતદાર કે લાભાર્થી તરીકે નહિ પણ ભાગીદાર તરીકે ક્યારે જોવા માં આવશે ? બેટી બચાવો બેટી પઢાવો કે દીકરી રુડી ચાસી મૂડી યોજના કરવાથી નહિ પણ અમલ કરવાથી થશે ને ? મોટા ભાગે મહિલા શોષણ માં ભાજપ કનેક્શન નીકળે છે તે આચરણ ઉપર સવાલ ઉભો કરનારું છે સ્ત્રી ઓને આદર્શ ઉપમા આપી દૈવી બનાવી પણ વાત્સવ માં દાસી જેવો દરજ્જો ભોગવતી લાખો ભગિની મહિલા ઓ એ વારંવાર શોષણ સામે રસ્તા ઉપર આવવું પડી રહ્યું છે આંગણવાડી થી લઈ દરેક જગ્યા એ શોષણ શોષણ ને શોષણ જ કેમ ? પોષણ અભિયાન ના નામે શોષણ અભિયાન જેવી સ્થિતિ ઉભી થઇ રહી છે દેશ ની સર્વોચ્ચ અદાલતે ભલે ક્લીન સીટ આપી પણ પી એમ કેર્સ અત્યારે આપતી માં કામે લાવવાનો હેતુ હોય તો કરોડો નું ફન્ડ વણ વપરાયેલ પડી રહ્યું છે તે રત્ન કલાકારો ના હિત ન વાપરી શકાય ? દરેક આપતી માં ઉદાર બની આગળ આવતા હીરા ઉધોગે અતિ વૃષ્ટિ આપતી ભૂકંપ દુષ્કાળ સહિત સરકારો ને વખતો વખત ખૂબ મદદ કરી છે ત્યારે હવે સરકાર ની એ ફરજ બને છે કે હીરા ઉદ્યોગ ની વ્હારે આવે અનેક યુદ્ધ ગ્રસ્ત દેશો ના કારણે પડી ભાગેલ હીરા ઉદ્યોગ ના કારણે અનેક વેપાર ધંધા રોજગાર ફુલ્યા ફાલયા છે હીરા ઉદ્યોગ ની ચમક દમક થી ગુજરાત ની વધુ ચમક દમક છે એ ના ભૂલવું જોઈ એ પી એમ કેર્સ માં ઇલેકટોરલ બોન્ડ ને પણ ટપી જાય તેવું ફન્ડ આવ્યું છે ન્યાય પાલિકા એ ભલે ક્લીન સીટ આપી વર્ષ ૨૦૨૦ માં નોંધાયેલ ટ્રસ્ટ પી એમ કેર્સ એ આપતી ના સમયે રાહત આપવા જ બન્યું હોય તેના ઉદેશ અને હેતુ રાહત ના હોય તે રાહત રાહત સમયે ન મળે તો ક્યારે મળે ?
નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.