વડનગર તાલુકાના આયુષ્માન આરોગ્ય મંદિર મલેકપુર વડ નું સર્ટિફિકેટ એનાયત.
વડનગર તાલુકાના આયુષ્માન આરોગ્ય મંદિર મલેકપુર વડ નું સર્ટિફિકેટ એનાયત.
મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના આયુષ્માન આરોગ્ય મંદિર મલેકપુર વડ ખાતે દિલ્હીની ટીમ દ્વારા એનએચઆરસી ટીમ દ્વારા એનક્યુએએસએસમેંટ કરવામાં આવ્યું હતું. આરોગ્ય સંસ્થાઓ દ્વારા જનસમુદાયમાં આપવામાં આવતી આરોગ્ય સેવાઓ ગુણવત્તા સભર હોય અને લોકોની સુખાકારીમાં વધારો થાય તે હેતુસર આરોગ્ય સેવાઓનું અસેસમેન્ટ કર્યા બાદ પ્રમાણપત્ર એનાયત કરાયું હતું
આ પ્રકારના તમામ સમાચાર માટેે
