રાજકોટ કિશાનપરા ચોક ખાતે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
રાજકોટ શહેર ભાજપ દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ નારે બાજી સાથે વિરોધ પ્રદર્શનનુ આયોજન કરવામાં આવ્યું હતું,શહેરના કિશાનપરા ચોક ખાતે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો.બાબા સાહેબ આંબેડકરને ગૃહ મંત્રી અમિત શાહના ભાસણને ખોટી રીતે પ્રસ્થાપિત કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.ભાજપના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના પૂતળું સળગાવ્યું હતું.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.