રાજકોટમાં પહેલા સેમેસ્ટરમાં વિદ્યાર્થીને બીજી કોલેજમાં પ્રવેશ અપાવી બાદમાં ચાલાકીથી સેમેસ્ટર 2 થી 5માં વિદ્યાર્થી દીઠ 75 હજાર કમાવવાનું કૌભાંડ - At This Time

રાજકોટમાં પહેલા સેમેસ્ટરમાં વિદ્યાર્થીને બીજી કોલેજમાં પ્રવેશ અપાવી બાદમાં ચાલાકીથી સેમેસ્ટર 2 થી 5માં વિદ્યાર્થી દીઠ 75 હજાર કમાવવાનું કૌભાંડ


બીએ, બીસીએમાં ઇન્ટેક ફુલ થયા બાદ કોલેજો પોતે જ અન્ય કોલેજમાં વિદ્યાર્થીના એડમિશનનું સેટિંગ કરાવી દે છે, એક સેમેસ્ટરની ફી પણ આપે છે

યુનિ. 120 વિદ્યાર્થીનો ઇન્ટેક મંજૂર કરે, કેટલીક કોલેજો બીજા સેમેસ્ટરથી 150થી 200 વિદ્યાર્થી ભરે

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઘેરબેઠા બીએડના બિઝનેસનો પર્દાફાશ થયા બાદ હવે બીએ અને બીસીએ સહિતના કોર્સમાં પણ યુનિવર્સિટીએ મંજૂર કરેલા ઇન્ટેક કરતા વધુ વિદ્યાર્થીઓને ગેરકાયદે રીતે પ્રવેશ આપીને અનેક કોલેજો વિદ્યાર્થી દીઠ 75 હજારની કમાણી કરી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.