ધોળકાતાલુકાની નાનીબોરુ માંઆઝાદી પહેલાની પ્રાથમિક શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી
આઝાદી પેલાની ધોળકા તાલુકાની નાનીબોરુ ગામની આદર્શ પ્રાથમિક શાળાના સ્થાપના દિવસની હર્ષભેર ઊજવણી કરવામા આવી
81 વર્ષ થી શિક્ષણની અદ્ભુત સેવા અને તેજસ્વી તારલાઓને ચમકાવતી નાનીબોરુ આદર્શ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી નરોત્તમભાઈ સાહેબ , સર્વોચ્ચ શિક્ષણ ગણ ,નાના ભૂલકાઓ અને ગ્રામજનોની હાજરી મા હર્ષોલ્લાસ થી કેક કાપીને ઊજવણી કરવામા આવી ઘરે થી વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રકારની 15 કેક લાવીને
જેના ભાગ રૂપે બધા જ વિદ્યાર્થીઓ ના ઘરે થી કેક બનાવી અને નવરાત્રિ ના પવિત્ર તહેવાર નિમિતે શાળા ના શિક્ષકો અને નાના ભૂલકાઓ ગરબા ઝુમી આનંદ ના પ્રસંગ મા ચાર ચાંદ લગાવ્યા હતા
આજ શાળા મા જ શિક્ષણ મેળવેલ તેજસ્વી તારલાઓ જે ઉચ્ચ અધિકારી 1 Dysp , 2 Pi , 1 PSI ,20 કોન્સ્ટેબલ,14 ફાયરમેન ,5 આર્મીમેન અને 4 ઙોકટર બધા એ આ પ્રાથમિક શાળા મા શિક્ષણ મેળવી ઉચ્ચ સિધ્ધિ ઓ પ્રાપ્ત કરી એ બદલ શાળા ગુરુજનોનો આભાર વ્યક્ત કરી રાજીપો વ્યક્ત કર્યો.
રીપોર્ટર: મુકેશ ધલવાણીયા ધોળકા બાવળા
8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.