બોટાદની શ્રીમતી સૂર્યાબહેન જમુભાઈ દાણી વિદ્યાલય ખાતે વાલી મિટિંગનું આયોજન કરાયું - At This Time

બોટાદની શ્રીમતી સૂર્યાબહેન જમુભાઈ દાણી વિદ્યાલય ખાતે વાલી મિટિંગનું આયોજન કરાયું


બોટાદના પાળીયાદ રોડ પર આવેલ વિદ્યાભારતી ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી સૂર્યાબહેન જમુભાઈ દાણી વિદ્યાલય ખાતે બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને વાલીશ્રી પોતાના બાળકનો પ્રોગ્રેસ રિપોર્ટ જાણી શકે અને પોતાના અભિપ્રાયો આપી શકે તેવા હેતુ થી રોજ બાલવાટિકા થી ધોરણ 8 માં વાલી મિટિંગનું આયોજન કરવામાં આવેલ. જેમાં મોટી સંખ્યામાં વાલીશ્રી એ હાજરી આપી હતી અને બાળકોના વિકાસ માટે અભિપ્રાયો આપ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.