તલોદ ના આંબાવાડી ના રાઠોડ પરિવાર નું ગૌરવ - At This Time

તલોદ ના આંબાવાડી ના રાઠોડ પરિવાર નું ગૌરવ


*તલોદ ના આંબાવાડી ના રાઠોડ પરિવાર નું ગૌરવ*

સાબરકાંઠા તલોદ નગરપાલિકા વિસ્તાર જી આઈ ડી સી પાસે ના આંબાવાડી ના રહીશ પત્રકાર જીતુભા રાઠોડ નો પુત્ર જયપાલસિંહ જે. રાઠોડ અને કુટુંબી ભાઈ ચિરાગસિંહ જીતેન્દ્રસિંહ રાઠોડ જેઓ ને ધોરણ પોંચ માં લેવાતી કોમન એન્ટ્રેન ટેષ્ટ સી ઈ ટી ની પરીક્ષા પાસ કરી કરી ને હિંમતનગર શામળાજી હાઇવે પર આવેલ BZ ગ્રોમોર સંચાલિત જ્ઞાન શક્તિ રેસીડેન્સી હોસ્ટેલમાં એડમીન લઇ BZ જ્ઞાન શક્તિ રેસીડેન્સી ના પગથિયાં ચરણ સ્પર્શ કરી નમન કરી પ્રવેશ કર્યો હતો અને ઉચ્ચ કક્ષા ના અભ્યાસ ની શરૂઆત કરી હતી જેમાં જયપાલસિંહ જીતુભા રાઠોડ જે તલોદ ગામ પ્રાથમિક શાળા અને માતા પિતા અને રાઠોડ પરિવાર આંબાવાડી નું ગૌરવ વધાર્યું હતું

વધુ વિશેષ માહિતી નો અહેવાલ સાંભળો જયપાલસિંહ રાઠોડ પાસેથી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.