રાજ્યસભા માં ગુજરાત ની અતિવૃષ્ટિ અંગે સાંસદ શક્તિસિંહજી ગોહિલે પુછેલ પ્રશ્નો માં રાજ્ય સરકારે અતિવૃષ્ટિ નો કોઈ અહેવાલ આપ્યો જ નથી પ્રદેશ કિસાન કોંગ્રેસ પાલ આંબલિયા - At This Time

રાજ્યસભા માં ગુજરાત ની અતિવૃષ્ટિ અંગે સાંસદ શક્તિસિંહજી ગોહિલે પુછેલ પ્રશ્નો માં રાજ્ય સરકારે અતિવૃષ્ટિ નો કોઈ અહેવાલ આપ્યો જ નથી પ્રદેશ કિસાન કોંગ્રેસ પાલ આંબલિયા


રાજ્યસભા માં ગુજરાત ની અતિવૃષ્ટિ અંગે સાંસદ શક્તિસિંહજી ગોહિલે પુછેલ પ્રશ્નો માં

રાજ્ય સરકારે અતિવૃષ્ટિ નો કોઈ અહેવાલ આપ્યો જ નથી પ્રદેશ કિસાન કોંગ્રેસ પાલ આંબલિયા

ગુજરાત રાજ્ય માં અતિવૃષ્ટિ, પાક નુકશાની વળતર બાબતે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા પાક નુકશાની બાબતે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સંસદમાં પૂછેલા સવાલનો કેન્દ્ર સરકારે આપ્યો જવાબ આ જવાબમાં ગુજરાત સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે આવી રાજ્ય સરકારે અતિવૃષ્ટિ બાબતે કોઈ અહેવાલ જ કેન્દ્ર સરકારને નથી આપ્યો કેન્દ્ર સરકાર જો રાજ્ય સરકારે અહેવાલ આપ્યો હોત તો NDRF મુજબ કેન્દ્ર સરકાર સહાય કરત કેન્દ્ર સરકાર ભાજપની કેન્દ્ર-રાજ્ય ડબલ એન્જીન સરકાર સાથે મળી ખેડૂતો સાથે ષડયંત્ર કરી રહ્યા છે પાલ આંબલિયા જુલાઈ-ઓગસ્ટ ઓક્ટોબર ની અતિવૃષ્ટિ દરેક વખતે મેં કેન્દ્ર સરકારને અહેવાલ મોકલવા રાજ્ય સરકારને કહ્યું હતું પાલ આંબલિયા મેં ૨૦૧૬ કેન્દ્ર સરકારના અછતગ્રસ્ત મેન્યુઅલ મજુબ કેન્દ્ર સરકારને અહેવાલ કરવા માગણી કરી હતી પાલ આંબલિયા રાજ્ય સરકારે અહેવાલ જ ન કર્યો ને કેન્દ્ર સરકારને છટકી જવાનું બહાનું મળ્યું કહેવાતી ખેડૂતલક્ષી- ખેડૂતો માટે સંવેદનશીલ સરકાર એક અહેવાલનો કાગળ પણ ન લખી શકે ?? પાલ આંબલિયા એ આપેલ પ્રતિક્રિયા માં સોશ્યલ મીડિયા માં રાજસભા સાંસદ શક્તિસિંહજી અને ગુજરાત કિસાન કોંગ્રેસ ના વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.