ઉમરડા ધર્મેન્દ્ર ગઢ વચ્ચે નાં પુલના કામ નાં નિરક્ષણ કરતાં ધારાસભ્ય શ્રી ઋત્વિક મકવાણા - At This Time

ઉમરડા ધર્મેન્દ્ર ગઢ વચ્ચે નાં પુલના કામ નાં નિરક્ષણ કરતાં ધારાસભ્ય શ્રી ઋત્વિક મકવાણા


*ધર્મેન્દ્ર ગઢ ઉમરડાને જોડતાં રસ્તા પર પુલ નાં બાંધકામ નું નિરીક્ષણ કરતાં ધારાસભ્ય*

*ચોટીલા ધારાસભ્ય શ્રી ઋત્વિક મકવાણા ની ગ્રાન્ટ દ્વારા ચાલી રહ્યું છે કામ*

મુળી તાલુકાનાં ધર્મેન્દ્ર ગઢ ઉમરડાને જોડતાં રસ્તા પર પુલ નું કામ માટે ધારાસભ્ય ની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ હતી ઋત્વિક મકવાણા ચોટીલા ધારાસભ્ય શ્રી

પોતાના મત વિસ્તારના લોકોની સતત ચિંતા અને વધુ ને વધુ લોકોની સમસ્યાઓ નું નિવારણ લાવવા સતત ચિંતિત અને જાગૃત ધારાસભ્ય શ્રી ઋત્વિક ભાઈ મકવાણા દ્વારા ધર્મેન્દ્રગઢ ઉમરડા રોડ પર ધર્મેન્દ્રગઢ થી ઉમરડા જવા માટે ચોમાસામાં ખૂબ જ મુશ્કેલી નો સામનો પોતાના મત વિસ્તારના લોકોની સતત ચિંતા અને વધુ ને વધુ લોકોની સમસ્યાઓ નું નિવારણ લાવવા સતત ચિંતિત અને જાગૃત ધારાસભ્ય શ્રી ઋત્વિક ભાઈ મકવાણા દ્વારા ધર્મેન્દ્રગઢ ઉમરડા રોડ પર ધર્મેન્દ્રગઢ થી ઉમરડા જવા માટે ચોમાસામાં ખૂબ જ મુશ્કેલી નો સામનો કરવો પડતો હતો ત્યારે લોકોની સમસ્યાઓ ને સમજી પોતાની ગ્રાન્ટમાંથી સત્વરે મોટો પુલ બનાવવા માટે પોતાની ગ્રાન્ટ ફાળવી અને આ સમસ્યાઓનો ઉકેલ આવે અને આ પુલ બનતા મૂળી તાલુકાના ઘણા બધા વિસ્તારના લોકોને આ મોટો પુલ બનતા સારી એવી સુવિધા મળી રહે તે માટે આ પુલની કામગરી માં સતત દેખરેખ અને નિદર્શન કરતા રહેલ અને આજરોજ ના પ્રવાસ દરમિયાન પણ ચાલી રહેલ કામનું જાત નિરીક્ષણ કરી લોકો ને સારી સુવિધા મળી રહે તે માટે સતત પ્રવાસ કરી એક સારા અને સફળ ધારાસભ્ય ની ફરજ અદા કરેલ અને આ સમયે તથા આ પ્રવાસ દરમિયાન મુળી તાલુકા ની સમસ્યાઓ ને ઉજાગર કરી સરકાર સમક્ષ તથા ધારાસભ્ય શ્રી સમક્ષ રજુ કરી લોકોની સમસ્યાઓનો સત્વરે નિકાલ લાવવા અને લોકોની વચ્ચે રહેતા મુળી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી પ્રદ્યુમનસિંહ પરમાર તથા સહદેવ સિંહ પરમાર વગેરે હાજર રહી પુલ ની ગુણવત્તા સહિત કામગીરી નજરે નિહાળી સુચનાઓ આપી હતી

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.