માળીયા હાટીના ના પાનિધ્રા ગામે રીક્ષામાંથી ભુલથી ઉતરી ગયેલ બાળકી ગુમ થયેલને ગણતરી કલાકોમાં શોધી કાઢી પરીવારથી મીલન કરાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” તે સુત્ર સાર્થક કરતી પોલીસ - At This Time

માળીયા હાટીના ના પાનિધ્રા ગામે રીક્ષામાંથી ભુલથી ઉતરી ગયેલ બાળકી ગુમ થયેલને ગણતરી કલાકોમાં શોધી કાઢી પરીવારથી મીલન કરાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” તે સુત્ર સાર્થક કરતી પોલીસ


માળીયા હાટીના ના પાનિધ્રા ગામે રીક્ષામાંથી ભુલથી ઉતરી ગયેલ બાળકી ગુમ થયેલને ગણતરી કલાકોમાં શોધી કાઢી પરીવારથી મીલન કરાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” તે સુત્ર સાર્થક કરતી પોલીસ
મે જુનાગઢ વિભાગ જુનાગઢ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબ તથા જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓ દ્વારા તેમજ માંગરોળ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.વી.કોડીયાતર સાહેબ દ્વારા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ બનેલ ગુન્હાઓની તટસ્થતાપુર્ક તપાસ કરી પ્રાજાજનોને ન્યાય અપાવા તેમજ પ્રજાલક્ષી કાર્યો કરી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્ર સાર્થક થાય તેવી કામગીરી કરવા સુચનો થઇ આવેલ
તા.૧૬/૦૬/૨૦૨૪ ના રોજ બપોરના ૧૩/૩૦ વાગ્યાના અરસામાં પોલીસ સ્ટેશન ખાતે ટેલીફોનીક વર્ધી મળેલ કે, પાણીધ્રા ગામ ના પાટીયા પાસે ભાગ્યોદય રસ નામની દુકાને નાની બાળકી પોતાના માં-બાપ થી વિખુટી પડેલ હોય અને રડતી હોય જે વર્ધી અનુસંધાને પી.એસ.ઓ.શ્રીએ આ બાબતની જાણ પોલીસ સબ ઇન્સ. શ્રી પી.કે. ગઢવી નાઓને જાણ કરતા પોલીસ સબ ઇન્સ. શ્રી પી.કે. ગઢવી એ કોઇ અનિચ્છનીય બનાવ ન બને જેથી તાત્કાલીક પો.સ્ટે.ખાતે હાજર સ્ટાફ પોલીસ હેડ કોન્સ. એન.એમ.ધ્રાંગડ તથા પોલીસ કોન્સ. દીલાવરસિંહ વાલાભાઇ મોરી FFWC સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરના સભ્ય- કૃણાલભાઇ જુઠાણીને જરૂરી માર્ગદર્શન આપી ટીમ બનાવી બાળકીના વાલી વારસની શોધ ખોળ કરવા તજવીજ હાથ ધરેલ અને વડીયા ગામે મધ્યપ્રદેશના માણસો મજુરી અર્થે આવેલ હોય જેઓની આ ગુમ થનાર બાળકી હોય જેથી આ વડીયા ગામે રહેતા મધ્યપ્રદેશના મજુરોનો સંપર્ક સાધતા આ બાળકીના માતા-પિતા મળી આવતા માતા-પિતાએ પોતાની ગુમ થનાર બાળકી ઓળખી બતાવેલ અને પાણીધ્રા પાટીયા ગામેથી જે ગુમ થનાર બાળકી મળી આવેલ હોય જે બાળકી ગભરાયેલ હાલતમાં હોય તેમને સાંત્વના આપી પોલીસ સ્ટેશન ખાતે લાવી તેના પિતાથી સુખદ મિલન કરાવી પોલીસ પ્રજા�


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.