01 જાન્યુઆરી, 2025 થી ભાવનગર ડિવિઝનની તમામ પેસેન્જર ટ્રેનો નિયમિત ટ્રેન નંબર સાથે દોડશે
(અસરફ જાંગડ)
રેલ્વે પ્રશાસન દ્વારા પશ્ચિમ રેલ્વે ભાવનગર ડીવીઝનના વિવિધ સ્ટેશનો પરથી દોડતી તમામ પેસેન્જર ટ્રેનો જે હાલમાં ‘0’ નંબર સાથે દોડતી હોય છે તે રેગ્યુલર ટ્રેન નંબર સાથે ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફેરફાર 01 જાન્યુઆરી, 2025થી અમલમાં આવશે. ભાવનગર ડિવિઝન પર દોડતી પેસેન્જર ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.