વટામણ 108 દ્વાર જોખમી પ્રસુતિ એમ્બ્યુલન્સ કરાવાઇ - At This Time

વટામણ 108 દ્વાર જોખમી પ્રસુતિ એમ્બ્યુલન્સ કરાવાઇ


ધોળકા તાલુકા નાસિમેજ ગામના સર્ગભા મહિલાને પ્રસવ પીડા
ઉપડતા ૧૦૮ કંટ્રોલમાં ફોન કરતા વટામણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થી લોહી ની ટકાવારી ઓછી હોવાથી જોખમી સગર્ભા ને વધુ સારવાર માટે સોલા સિવિલ અમદાવાદ રિફર કરેલ જેમા વટામણ
કાર્યરત ૧૦૮ વાનને કોલ મળતા
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વટામણ પહોંચી હતી જ્યાં ૧૦૮ વાન ના ઈ.એમ.ટી. હિંમત ચાવઙા
અને પાયલોટ પ્રધ્યુમનસિંહ ધુમ્મડ દ્વારા જોખમી સર્ગભા દર્દીને લોહીની ટકાવારી ઓછી અને બાળક ને ગળા ફરતે નાળ વિંટળાયેલ હતી રસ્તા મા સિમેજ પહોંચતા 25 મિનિટ
જેટલા લાંબા સમય મહેનત બાદ સગર્ભાને તપાસ દરમિયાન સર્ગભા ને અસહ્ય પ્રસવ પીડા થતા
એમ્બ્યુલન્સ વાન રાત્રી ના 1 વાગે રસ્તા મા જ ઙિલેવરી કરાવાની ફરજ પઙતા ૧૦૮ કંટ્રોલ ઈઆર સી પી ડોક્ટરની સલાહ સૂચન મુજબ સગર્ભા
મહિલાની સફળ પ્રસુતિ વાનમાં જ સફળ પ્રસુતિ કરાવવામાં આવી
હતી .જ્યારે નવજાત શિશુની ગળા ફરતે નાળ હતી અને માતા ને અસહ્ય દુખાવો હોવાથી
ઈએમટી પાયલોટ અને

ઈઆરસીપી ડોક્ટરની જરૂરી સાવચેતીને લઈને સફળ

પ્રસુતિ કરવામાં આવી હતી પ્રસુતિ બાદ માતા અને બાળકને જરુરી પ્રાથમિક સારવાર આપી સરકારી હોસ્પિટલ ધોળકા
ખાતે વધુ સારવાર માટે ખસેઙવા આવ્યા હતા. દિવાળી ના સમય મા પરિવાર મા ખુશી નો માહોલ મલતા 108 એમ્બ્યુલન્સ નો હ્રદયપુર્વક આભાર વ્યક્ત કર્યો .


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.