માળીયા હાટીના તાલુકાના ગડુમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથનું સ્વાગત લોહાણા મહાજન વંડી ખાતે કરાયુ
માળીયા હાટીના તાલુકાના ગડુ ગામમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથનું સરપંચ , ઉપ સરપંચ સહીત ગ્રામજનો ની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગડુ લોહાણા મહાજન વંડી ખાતે દીપ પ્રાગટય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી આ તકે આયુષમાન કાર્ડ, વિધવા સહાય, વૃક્ષા વિસ્તરણ , ગેસ કીટ સહિતના કેમ્પો પણ રાખેલ હતા, આ તકે ગોડાઉનો ઓનલાઈન ડ્રો કરવામાં આવ્યા હતો
આ કાર્યક્રમમાં ઉપસ્થીત માળીયા હાટીના તાલુકા વિકાસ અધિકારી હરેશ ચૌધરી, ગ્રામ પંચાયતના સરપંચ બાબુભાઈ બાદલ ,ઉપ પ્રમુખ રાજેશ ભાઈ પરમાર જુનાગઢ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના , ગડુ ગ્રામ પંચાયત ના ઉપ સરપંચ હયાદખા ભાઈ બ્લોચ, સદસ્યો નારણભાઈ સેવરા , કનુભાઈ કરગઠીયા અમીતભાઈ માધવાણી , તાલુકા ભાજપ ઉપ પ્રમુખ રણજીત સિંહ યાદવ, પ્રવીણભાઈ ગોર સહિત ના આગેવાનો અને અધિકારી હાજર રહ્યા હતા
📷 કેમેરામેન ભાવિન ઠકરાર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.