ધારાસભ્ય મહેશ કસવાળાની જહેમતથી ૩ કરોડ ૬૦ લાખના ખર્ચે આકાર પામશે સર્કીટ હાઉસ - At This Time

ધારાસભ્ય મહેશ કસવાળાની જહેમતથી ૩ કરોડ ૬૦ લાખના ખર્ચે આકાર પામશે સર્કીટ હાઉસ


ધારાસભ્ય મહેશ કસવાળાની જહેમતથી ૩ કરોડ ૬૦ લાખના ખર્ચે આકાર પામશે સર્કીટ હાઉસ

અમરેલી જિલ્લાનો સૌથી મોટો ગણાતો તાલુકો એટલે સાવરકુંડલા અં સાવરકુંડલા શહેરમાં આજની આધુનિક ટેકનલોજી અને સુંદર સુવિધાઓથી સજ્જ એક સર્કીટ હાઉસ બને તેવી સાવરકુંડલા લીલિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય મહેશ કસવાળાએ કરેલી હતી જેના ફળ સ્વરૂપે વિકાસનો પર્યાય બનેલા રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે જ્યારે વિકાસ અંગેની ધારાસભ્યશ્રી મહેશ કસવાળાની લાગણીઓ ભર્યા પત્રો ને સકારાત્મક અભિગમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માંગણીઓ પૂર્ણ કરી રહ્યા હોય ત્યારે સાવરકુંડલા આજુબાજુના ૮૦ થી ૧૦૦ કિલોમીટર સુધીમાં પાલીતાણા, સાસણ, રાજુલા, ધારી, સહિતના મુખ્ય મથકો માટે આશીર્વાદ રૂપ ગણાતું સર્કીટ હાઉસ જો સાવરકુંડલા શહેરમાં આકાર પામે તેવી તાતી જરૂરિયાત સાથે વીઆઇપી મોમેન્ટ વખતે મુશ્કેલીઓ નિવારવા માટે ધારાસભ્ય કસવાળાની સરકાર સમક્ષની લાગણીઓ પર ૩ કરોડ ૫૯ લાખ ૯૪ હજારની રકમ મંજૂર થયા બાદ માર્ગ મકાન વિભાગના સચિવે પણ પત્ર પાઠવીને અમરેલી કલેકટરશ્રી અજય દહીયાએ જમીન ફાળવણી આર એન્ડ બી વિભાગને કરી દીધા બાદ ટુંક સમયમાં સાવરકુંડલા શહેરમાં એક અતિ આધુનિક અને અધ્યતન ટેકનોલોજી સભર સર્કીટ હાઉસ નવનિર્મિત થશે તેવું સત્વ ”અટલધારા” કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી.હીરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.