બોટાદના પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટને લગ્ન પ્રસંગે રૂપિયા 100000 લાખ નું દાન - At This Time

બોટાદના પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટને લગ્ન પ્રસંગે રૂપિયા 100000 લાખ નું દાન


(કનુભાઈ ખાચર દ્વારા)
આજરોજ પાળીયાદ મહાજન પાંજરાપોળ માં આસલપુર વાળા હાલ બોટાદ દાન દેને વાલે કો કોટી કોટીવંદન તા.22/11/2024 અ.સૌ. રેખાબેન તથા દશરથભાઈ રાઘવભાઈ ગાંભવાના સુપુત્રી ચિ.રિદ્ધિ બેનના શુભ માંગલ્ય લગ્નની ખુશાલીમાં રૂ.1.00000 એક લાખ પાળીયાદ મહાજન પાંજરાપોળ અબોલ પશુઓના ઘાસચારામાં દાન મળેલ છે સંસ્થા હૃદય પૂર્વક રેખાબેન તથા દશરથભાઈ ગાંભવા પરિવારને અભિનંદન ધન્યવાદ પાઠવે છે. એમ કનુભાઈ ખાચર ની યાદી જણાવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image