ઠાંસા નવાપરા પરિવાર ના માતાજી ના યજ્ઞ માં હાજરી આપતા ધારાસભ્ય તળાવીયા - At This Time

ઠાંસા નવાપરા પરિવાર ના માતાજી ના યજ્ઞ માં હાજરી આપતા ધારાસભ્ય તળાવીયા


ઠાંસા નવાપરા પરિવાર ના માતાજી ના યજ્ઞ માં હાજરી આપતા ધારાસભ્ય તળાવીયા

દામનગર નાં ઠાંસા ગામે નવાપરા પરિવાર ના માતાજી ના યજ્ઞ પ્રસંગ માં ધારાસભ્ય જનકભાઈ તળાવિયા એ હાજરી આપી માતાજી નાં દર્શન કરી ધન્યતા અનુભવી તેમજ ગામના નવાપરા પરિવાર ના જ તાલુકા પંચાયત પ્રમુખ મધુભાઈ નવાપરા તેમજ ઠાંસા ના સરપંચ રમેશભાઈ નવાપરા પંકજભાઈ સરખેદિયા અને યુવા શક્તિ સંગઠન નાં વતી સભ્યો તેમજ મિતુલ નવાપરા ની સહિત અસંખ્ય સ્થાનિક અગ્રણી ઓ કાર્યકરો એ ધારાસભ્ય તળાવીયા શુભેચ્છા મુલાકાત લીધી હતી સ્થાનિક પ્રશ્નો અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.