અષાઢી બીજના મંગલ પર્વે પ્રતિવર્ષની પરંપરા મુજબ મહાપ્રભુ શ્રી જગન્નાથજી, બલદેવજી અને સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા હતા
અષાઢી બીજના મંગલ પર્વે પ્રતિવર્ષની પરંપરા મુજબ મહાપ્રભુ શ્રી જગન્નાથજી, બલદેવજી અને સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા હતા...
અષાઢી બીજના મંગલ પર્વે પ્રતિવર્ષની પરંપરા મુજબ મહાપ્રભુ શ્રી જગન્નાથજી, બલદેવજી અને સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા હતા...
ત્યારે પ્રસ્થાન પૂર્વે ભક્તિમય-ઉલ્લાસમય વાતાવરણમાં રાજ્યના માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીએ “જય રણછોડ, માખણ ચોર”ના નારાઓ વચ્ચે પહિંદ વિધિ કરાવીને, ભક્તોની આસ્થા અને શ્રદ્ધાના પ્રતિક ભગવાન જગન્નાથજીની ૧૪૫ મી રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવ્યું...
આ પહિંદવિધિમાં સહભાગી થઈ ભગવાન જગન્નાથજીના આશિર્વાદ મેળવી અનેરી દિવ્યતાનો અનુભવ થયો...
આ અવસરે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંધવી, રાજયમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદ શહેર પ્રમુખ શ્રી અમિતભાઈ શાહ સહિતના મહાનુભાવો અને ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા...
રિપોર્ટર
અમીત પટેલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.