મહાકાય જહાજના દરિયામાં પરત લઈ જવા હિટાચી મશીનોને મદદ મગાઈ - At This Time

મહાકાય જહાજના દરિયામાં પરત લઈ જવા હિટાચી મશીનોને મદદ મગાઈ


પોરબંદર નજીકના ભાવપરા અને ટુકડા વચ્ચે ચાર દિવસ પહેલા મહાકાય જહાજ ચડી આવ્યું હતું આ જહાજ સૂરત થી જામનગર ખાતે પરત ફરી રહ્યું હતું તે દરમિયાન એન્જિનમાં ખામી સર્જાતા આ જહાજ ભાવપરા અને ટુકડા ગામના દરિયાકિનારે જહાજ ચડી આવ્યું હતું ત્યારે હાલ આ જહાજને દરિયાતરફ લઈ જવા માટે હિટાચી મશીન દ્રારા દરીયા અંદર લઇ જવામાં આવી રહ્યુ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.