સેવા સંપ સંગઠન અને શિક્ષણ ના સદેશ સાથે. દામનગર સમસ્ત લેઉવા પટેલ સમાજ સુરત ના ૨૮ માં સ્નેહ મિલન સમારોહ ની રંગારંગ ઉજવણી મતદાન રકતદાન ચક્ષુદાન દેહદાન કરો ની પ્રમુખ ની હદયસ્પર્શી અપીલ રાષ્ટ્રીય અભિયાનો ની હિમાયત પ્રકૃતિ પર્યાવરણ જીવદયા સ્વચ્છતા વીજળી જળ બેટી બચાવો નાં સ્લોગનો સાથે વિચાર પ્રેરક આમંત્રણ પત્રિકા સુરત માં વતન દામનગર રચાયું સયુંકત કુટુંબ ભાવના એક્યતા નાં અદભુત નજારો બાળકો મહિલા વડીલો ની વિશાળ હાજરી - At This Time

સેવા સંપ સંગઠન અને શિક્ષણ ના સદેશ સાથે. દામનગર સમસ્ત લેઉવા પટેલ સમાજ સુરત ના ૨૮ માં સ્નેહ મિલન સમારોહ ની રંગારંગ ઉજવણી મતદાન રકતદાન ચક્ષુદાન દેહદાન કરો ની પ્રમુખ ની હદયસ્પર્શી અપીલ રાષ્ટ્રીય અભિયાનો ની હિમાયત પ્રકૃતિ પર્યાવરણ જીવદયા સ્વચ્છતા વીજળી જળ બેટી બચાવો નાં સ્લોગનો સાથે વિચાર પ્રેરક આમંત્રણ પત્રિકા સુરત માં વતન દામનગર રચાયું સયુંકત કુટુંબ ભાવના એક્યતા નાં અદભુત નજારો બાળકો મહિલા વડીલો ની વિશાળ હાજરી


સેવા સંપ સંગઠન અને શિક્ષણ ના સદેશ સાથે.

દામનગર સમસ્ત લેઉવા પટેલ સમાજ સુરત ના ૨૮ માં સ્નેહ મિલન સમારોહ ની રંગારંગ ઉજવણી

મતદાન રકતદાન ચક્ષુદાન દેહદાન કરો ની પ્રમુખ ની હદયસ્પર્શી અપીલ

રાષ્ટ્રીય અભિયાનો ની હિમાયત પ્રકૃતિ પર્યાવરણ જીવદયા સ્વચ્છતા વીજળી જળ બેટી બચાવો નાં સ્લોગનો સાથે વિચાર પ્રેરક આમંત્રણ પત્રિકા

સુરત માં વતન દામનગર રચાયું સયુંકત કુટુંબ ભાવના એક્યતા નાં અદભુત નજારો બાળકો મહિલા વડીલો ની વિશાળ હાજરી

દામનગર સમસ્ત લેઉવા પટેલ સમાજ સુરત નો ૨૮ મો સ્નેહ મિલન સમારોહ તા ૨૬ મે નાં રોજ કેશવ ફાર્મ વેડરોડ સુરત ખાતે રંગારંગ ઉજવણી સેવા સંપ સંગઠન અને શિક્ષણ નો સદેશ આપતા વડીલો ની ઉપસ્થિતિ મા ઉદારદિલ દાતાશ્રીઓ કેળવણી રત્ન વતન પ્રેમી ઓની પ્રેરક ઉપસ્થિતિ માં ભવ્ય ઉજવણી દામનગર -સુરત સમસ્ત લેઉવા પટેલ સમાજ ના પૂર્વ પ્રમુખ કરશનભાઈ નારોલા કરમશીભાઈ નારોલા પ્રમુખ બ્રિજેશભાઈ સ્વ હરીભાઈ પ્રાગજીભાઈ નારોલા પરિવાર ના પુત્રરત્નો પ્રવિણભાઈ.વિપુલભાઈ શામજીભાઈ નારોલા વલ્લભભાઈ પી નારોલા લાભુભાઈ હિરાભાઈ નારોલા વાલજીભાઈ પી નારોલા દિયાળભાઈ કાનજીભાઈ નારોલા ભાવનાબેન પ્રવિણભાઈ નારોલા વિલાસબેન ઘનશ્યામભાઈ નારોલા ધીરૂભાઈ મનજીભાઈ બોખા જયસુખભાઈ બોખા મગનભાઈ નારોલા ગોકુળભાઈ વાંકડીયા રમેશભાઈ વાંકડીયા દામજીભાઈ વાવડીયા ડો બ્રિજેશ નારોલા ધીરૂભાઈ નારોલા વિઠ્ઠલભાઈ વાવડીયા લખમણભાઈ ધોળકીયા ભરતભાઈ બી વાવડીયા કાનજીભાઈ માવજીભાઈ વાવડીયા પરિવાર રામજીભાઈ મોહનભાઈ નારોલા ધીરૂભાઈ જીવરાજભાઈ ડભોયા નારણભાઈ નારોલા ધીરૂભાઈ જાડા ધીરૂભાઈ નારોલા નારણભાઈ હરીભાઈ ભાતીયા હરેશભાઈ નાનજીભાઈ નારોલા મારૂતીનંદન રાઘવજીભાઈ જે બોખા હિંમતભાઈ નારોલા ભુપતભાઈ કરમશીભાઈ હસમુખભાઈ ઈશ્વરભાઈ છગનભાઈ નારોલા કેતનભાઈ વાંકડીયા સ્વ.ફુલીબેન હિંમતભાઈ નારોલા ઈશ્વરભાઈ નારોલા કાળુભાઈ તજા વિનુભાઈ ભાદાણી અશોકભાઈ વાંકડીયા સ્વ. રતનબેન કાનજીભાઈ નારોલા તથા સ્વ. કાનજીભાઈ માવજીભાઈ નારોલા.કામા પરિવાર સ્વ.વલ્લભભાઈ ગજેરા સ્વ.અમરતબેન કુરજીભાઈ નારોલા સહિત અસંખ્ય પરિવારો ની ઉદાર સખાબતો સાથે સ્નેહ મિલન માં મહારક્તદાન કેમ્પ નું વિપુલ એન નારોલા આશિષ ડી નારોલા પરિવાર ના યુવાનો ના સંકલન થી બેનમૂન આયોજન કરાયું હતું આમંત્રિત આમંત્રિત મહેમાન ગ્રીન આર્મી ના અનેક સેવા ઓનો પર્યાય મનસુખભાઈ કાસોદરિયા ખાખરિયા એ ૧૧૨ મી વખત રક્તદાન અને વિપુલ નાગજીભાઈ નારોલા એ ૩૯ મી વખત રક્તદાન કરી સમાજ સેવા માટે સમર્પણ ભાવના નું ઉત્તમ ઉદરણ પૂરું પડ્યું તે બદલ વડીલો નાં વરદહસ્તે વિશિષ્ટ સન્માન કરાયું હતું સમસ્ત લેઉવા પટેલ સમાજ દામનગર -સુરત ના વિદ્યા અભ્યાસ કરતા તેજસ્વી તારલા ઓનું વિશિષ્ઠ પ્રોત્સાહન કરતું સન્માન કરાયું હતું જેમાં સ્કૂલ બેગ નોટબુક ના દાતા બ્રિજેશ નારોલા પેન્સિલ કમ્પાસ બોક્સ નિલેશભાઈ નારોલા ફૂટપટ્ટી પરેશભાઈ નારોલા ફોટોગ્રાફી ના અલ્પેશભાઈ પાલડીયા બોલપેન ના સુરભીબેન નારોલા સહિત અસંખ્ય ઉદાર દિલ દાતા ઓના આર્થિક સહયોગ થી યોજાયેલ ૨૮ માં સ્નેહ મિલન માં રાષ્ટ્રીય અભિયાનો ની હિમાયત બેટી બચાવો વૃક્ષ બચાવો જળ બચાવો પક્ષી બચાવો વજળી બચાવો સ્વચ્છતા જાળવો રક્તદાન કરો દેહદાન ચક્ષુદાન મતદાન કરો ની શીખ આપતો સદેશ આપ્યો હતો સમસ્ત લેઉવા પટેલ સમાજ દામનગર ના સુરત ખાતે યોજાયેલ ૨૮ માં સ્નેહ મિલન માં હજારો ની મેદની વચ્ચે રિચથિકર મનીષ વધાસિયા અને તુલસી લાલેયા ની માર્મિક ટકોર કરતી રમૂજ વૃત્તિ સાથે "સમજણ" નો સદેશ સાથે સમસ્ત લેઉવા પટેલ સમાજ દામનગર - સુરત નો ૨૮ મો સ્નેહ મિલન સમારોહ ભવ્ય રીતે સંપન્ન થયો હતો દામનગર સમસ્ત લેઉવા પટેલ સમાજ સુરત દ્વારા આયોજિત ભવ્ય ૨૮ માં સ્નેહ મિલન સમારોહ માં નારોલા બોખા બુધેલિયા વાવડિયા ધોળકિયા ભાતિયા મનાણી વાંકડિયા કાસોદરિયા તાગડીયા બ્દરખીયા સહિત દરેક કુટુંબ પરિવારો ની સામૂહિક હાજરી માં ભવ્ય સ્નેહ મિલન સમારોહ રંગારંગ ઉજવણી કરાય હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.