નેત્રંગ તાલુકાના યાલ ગામ ની નજીક મુખ્ય રસ્તા પર આપવામાં આવેલ ડાયવર્ઝન તૂટ્યું…
નેત્રંગ તાલુકાના યાલ ગામ ની નજીક મુખ્ય રસ્તા પર આપવામાં આવેલ ડાયવર્ઝન તૂટ્યું...
નેત્રંગ તાલુકામાં ભારે વરસાદ ને કારણે મોવી થી દેડીયાપાડા જતા યાલ ગામ ની નજીક મુખ્ય રસ્તા પર આપવામાં આવેલ ડાયવર્ઝન તૂટ્યું.
મોવી થી દેડીયાપાડા જતા યાલ ગામ ની નજીક મુખ્ય રસ્તા પર આપવામાં આવેલ બેજપુર ખાડી ઉપર નો પુલ તૂટી જવાના કારણે આપવામાં આવેલ ડાયવર્ઝન તૂટ્યું. આજ રોજ તારીખ ૨૫/૦૮/૨૦૨૪ને રવિવાર ના રોજ સવારે ૬ થી સાંજ ના ૪ વાગ્યા સુધી ૫૨ એમ.એમ વરસાદ નોંધાયો છે. જ્યારે મોસમ નો કુલ ૧૨૫૨ એમ.એમ. વરસાદ નોંધાયો.
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.