ભાજપ પ્રેરિત કોળી સમાજનું સ્નેહમિલન સમારોહ રાણપુરના પંચાળા ફોર્મ ખાતે યોજાયો
(અજય ચૌહાણ દ્વારા)
સમાજમાં કુરિવાજો દૂર કરવા માટે આગેવાનો દ્વારા અપીલ કરવાં મા આવી હતી. બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રેરિત કોળી સમાજ નું સ્નેહમિલન સમારોહ રાણપુર ખાતે યોજયો હતો. આગેવાનો દ્વારા અનેક કુરિવાજો ની વાત કરવા મા આવી જેમ કે સામાજિક દુષણ દૂર કરવા, બાળકોમાં શિક્ષણનો વ્યાપ વધારવા અને અન્ય સમાજની દેખાદેખી માં ખોટા ખર્ચા ટાળવા રાજકિય આગેવાનો દ્વારા અપીલ કરવા મા આવી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.