વિસાવદરની પેશકદમી વાળી વિવાદાસ્પદ જ્ગ્યામાં ભાજપના કાર્યાલયની મંજૂરીકોર્ટ મેટર ચાલુ હોવા છતા મંજૂરી:સાંસદની ચૂંટણીનું કાર્યાલય ખુલ્યું
વિસાવદરની પેશકદમી વાળી વિવાદાસ્પદ જ્ગ્યામાં ભાજપના કાર્યાલયની મંજૂરીકોર્ટ મેટર ચાલુ હોવા છતા મંજૂરી:સાંસદની ચૂંટણીનું કાર્યાલય ખુલ્યુ.દેશ માં જ્યારે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહયા છે ત્યારે વિસાવદર માં પણ આજે ચૂંટણી કાર્યાલય ને ખુલ્લું મુકવામાં આવેલ હતું જે કાર્યાલય ખોલતા પહેલા જરૂરી સરકારી મંજૂરી પણ આપવામાં આવેલ હશે જ કારણ કે આ મિલકત તોડી પાડવા માટે સરકારે જ હુકમ કરેલો છે અને આ બાબતે ખુદ સરકાર સામે કૉર્ટ મેટર ચાલે છે અને તેમાં જે લોકો પક્ષકાર છે તેવા લોકો દવારા જ મજૂરી અપાઈ હશે તેવું લોકમુખે ચર્ચાઈ રહીયું છે વિસાવદર શહેર તથા ગ્રામ્ય પથકમાં ભાજપનો જબરો વિરોધ જોવા મળી રહીયો છે અને લોકો ભાજપથી વિમુખ થઈ રહિયા છે છેલ્લી ત્રણ ચૂંટણીઓમાં ભાજપના મતોની સંખ્યા ઘટતી જાય છે ત્યારે આ વખતે આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસ બન્ને એક સાથે પ્રચાર કરી ભાજપ ને હરાવવા કમર કસી રહી છે ત્યારે વિસાવદર ના ભાજપના આગેવાનો પણ ભાજપથી ભારોભાર નારાજગી દર્શાવી રહિયા છે અને મીડિયા સમક્ષ પોતાની હૈયાવરાળ કાઢી રહિયા છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.