ગાધકડા બજાર પાસે અશોક કરશનભાઈ મકવાણા નામનો ઇસમ કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવતા મહુવા ટાઉન પોલીસે અટકાયત કરી - At This Time

ગાધકડા બજાર પાસે અશોક કરશનભાઈ મકવાણા નામનો ઇસમ કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવતા મહુવા ટાઉન પોલીસે અટકાયત કરી


ગાધકડા બજાર પાસે અશોક કરશનભાઈ મકવાણા નામનો ઇસમ કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવતા મહુવા ટાઉન પોલીસે અટકાયત કરી

મહુવા ટાઉ ન વિસ્તારમાં પ્રોહિ ડ્રાઇવ અનુસંધાને પેટ્રોલીંગમાં હતા દરમિયાન ગાધકડા બજાર પાસેથી કલાક ૧૮/૩૦ વાગ્યે પહોંચતા

એક ઇસમ જાહેર રોડ ઉપર શંકાસ્પદ હાલતમાં જોવામાં આવતા મજકુર ઇસમને જેમનો તેમ ઉભો રાખી જોતા કેફી પી ણુ પીધેલાનુ જાણાઇ આવતા રસ્તે જતાં બે રાહદારી પંચોના માણસોને બોલાવી પંચો રૂબરૂ પકડાયેલ ઇસમનું નામ-ઠા મ પુછતાં પોતે પોતાનું નામ અશોકભાઈ કરશનભાઈ મકવાણા ઉ.વ.૫૪ ધંધો, મજુરી રહે-જનતા પ્લોટ નં.૦૧, ભાણાભાઈ રૂખદભાઈના ખાસામા, મહુવા જી. ભાવનગર વાળો હોવાનું જણાવેલ, મજકુરની આંખો જોતા લાલ હોય તેમજ તેને છ લાવી-ચલાવી જોતા પોતાના શરીરનું સમતોલપણું જાળવી શકતો ન હોય અને મજકુર ઇસમે કેફી પીણુ પીધેલાનું જણાઈ આવતા મજકુર પાસે કેફી પીણું પીવા અંગે પાસ પરમીટ માંગતા નહી હોવાનું જણાવેલ. મજકુર ઇસમની અંગ ઝડતી ક રતાં કાંઇ વાંધાજનક મળી આવેલ નથી, જે અંગેનુ ક,૧૮/૩૦ થી ૧૯/૦૦ નું પંચનામુ કરી ધોરણસર અટક કરેલ છે,


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image