'મા'ની સાથે 'ધરતી માતા'ની વંદના... - At This Time

‘મા’ની સાથે ‘ધરતી માતા’ની વંદના…


#एक_पेड़_माँ_के_नाम અભિયાન અંતર્ગત વિકસિત ભારતના સ્વર્ણિમ ભવિષ્ય સાથે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયા સાહેબે વૃક્ષારોપણ કર્યું તથા સૌને આ અભિયાનમાં જોડાવવા અપીલ કરી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.